ગુજરાત પોલીસ ભરતી ન્યુઝ ગુજરાત પોલીસન મોટા સમાચાર સામે આવ્યા છે ગુજરાત પોલીસ ભરતી ની તારીખ જાહેર કરાઈ છે.
ગુજરાત પોલીસ ભરતી મોટા મોટા સમાચાર સામે આવેલા છે ગુજરાત પોલીસ ની તારીખ જાહેર કરી આપવામાં આવી છે આગામી 8 જાન્યુઆરી શારીરિક કસોટી શરૂ થશે અને પોલીસ ભરતી બોર્ડ દ્વારા તારીખ જાહેર કરવામાં આવી છે 1 જાન્યુઆરી 2025 ઉમેદવાર કોલલેટર ડાઉનલોડ કરી શકશે.
Also Read : GMU Recruitment 2024
ગુજરાત પોલીસ ભરતી બોર્ડ જાહેર ક્રમાંક: GPRB/202341/1. શારીરિક કસોટી તારીખ 08/01/2025 ના રોજથી શરૂ માર છે જે માટે કોલ લેટર તારીખ 01/01/2025 ના રોજ બે કલાકથી https://ojas.Gujarat.gov.in થી ડાઉનલોડ કરી શકાશે.
![](https://maruojasalert.in/wp-content/uploads/2024/12/WhatsApp-Image-2024-12-28-at-4.35.18-PM.jpeg)
કોલ લેટર ડાઉનલોડ કરવા માટે ક્લિક કરો
ગુજરાત પોલીસ વિભાગમાં ભરતી લઈને રાજ્ય સરકારે બે મહિલા પહેલા જ હાઇકોર્ટે સમક્ષ મોટી જાહેરાત કરી હતી રાજ્ય સરકાર હાઇકોર્ટના ભરતી કલેકર રજૂ કર્યું હતું અને હાઇકોર્ટ ખાતર આપી હતી. વર્ષ 2026 સુધી પોલીસના તમામ પદો પર પડતી ને પૂર્ણ કરી દેવામાં આવશ.
ગુજરાત પોલીસ ભરતી બોર્ડના ચેરમેન તરીકે આઈપીએસ નીરજા ગોટરૂની નિમણૂંક કરવામાં આવેલી છે. નીરજા ગોટરૂ પોલીસ ભરતી બોર્ડના નવા ચેરમેન બન્યા છે. બીજી તરફ હસમુખ પટેલના રાજીનામા બાદ ચેરમેન પદ ખાલી હતુ.