ચેમ્પિયન્સ ટ્રોફી 2025 નો કાર્યક્રમ જાહેર

ચેમ્પિયન્સ ટ્રોફી 2025 નો કાર્યક્રમ જાહેર:- આઈસીસી એ આવતા વર્ષે પાકિસ્તાન યોજાનાર ચેમ્પિયન ટ્રોફી ,2025 સંપૂર્ણ કાર્યક્રમ જાહેર કરી દીધું છે ચેમ્પિયન ટ્રોફી આવતા વર્ષે પ્રારંભ ફેબ્રુઆરી માર્ચ વચ્ચે રમાશે 19 ફેબ્રુઆરી ટુર્નામેન્ટ શરૂ થશે અને 9 માર્ચ ફાઈનલ મુકાબલો રમાશે તેવુંસ ફેબ્રુઆરી ભારત અને પાકિસ્તાન વચ્ચે મુકાબલે દુબઈમાં રમાશે આ ટુર્નામેન્ટ હાઇબિટ મોડલ યોજાશે. ભારત પોતાની બધી મેચો દુબઈમાં જ રમે છે રમશે તમામ મેચો બે નાઈટ રહેશે ભારતનો સમય પ્રમાણ બપોરે 2.30 કલાકે મેચ શરૂ થશે.

ભારત અને પાકિસ્તાન એક જ ગ્રુપમાં:

ચેમ્પિયન ટ્રોફી 2025 મા 8 ટીમો વચ્ચે કુલ 15 મુકાબલો રમાશે. તમામ ટીમો બે ગ્રુપ વચ્ચે માં આવશે ભારત પાકિસ્તાન એક જ ગ્રુપમાં છે. અન્ય બે ટીમો ન્યૂઝીલેન્ડ અને બાંગ્લાદેશ છે બીમાર દક્ષિણ આફ્રિકા. ઓસ્ટ્રેલિયા અફઘાનિસ્તાન એન્ડ ઇંગ્લેન્ડના સમાવેશ થાય છે.

ગ્રુપ એ:

ભારત, પાકિસ્તાન, ન્યૂઝીલેન્ડ, બાંગ્લાદેશ

ગ્રુપ બી :

દક્ષિણ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, અફઘાનિસ્તાન

પાકિસ્તાન 3 શહેરોમાં મેચ થશે :

ભારત સિવાય બધી મેચો પાકિસ્તાન રાવલપિંડી. લુહાર અને કરાચી રમાશે. ફેબ્રુઆરી પ્રથમ મેચ પાકિસ્તાન મુકાબલો ન્યૂઝીલેન્ડ સામે થશે ભારત પોતાના પ્રથમ મેચ 20 ફેબ્રુઆરી બાંગ્લાદેશ સામે દુબઈ રમશે.

Also Read : દુબઈ 360 ડિગ્રી જોવા માટે નીચે લિંક પર ક્લિક કરો.

ચેમ્પિયન્સ ટ્રોફી 2025નો કાર્યક્રમ :

પાકિસ્તાન વિ ન્યૂઝીલેન્ડ 19 ફેબ્રુઆરી 19, કરાચી
ભારત વિ બાંગ્લાદેશ20 ફેબ્રુઆરી, દુબઇ.
અફઘાનિસ્તાન વિ દક્ષિણ આફ્રિકા 21 ફેબ્રુઆરી, કરાચી
ઓસ્ટ્રેલિયા વિ ઇંગ્લેન્ડ 22 ફેબ્રુઆરી, લાહોર
ભારત વિ પાકિસ્તાન 23 ફેબ્રુઆરી, દુબઇ
બાંગ્લાદેશ વિ ન્યૂઝીલેન્ડ24 ફેબ્રુઆરી, રાવલપિંડી
ઓસ્ટ્રેલિયા વિ દક્ષિણ આફ્રિકા25 ફેબ્રુઆરી, રાવલપિંડી
અફઘાનિસ્તાન વિ ઇંગ્લેન્ડ26 ફેબ્રુઆરી, લાહોર
પાકિસ્તાન વિ બાંગ્લાદેશ27 ફેબ્રુઆરી, રાવલપિંડી
અફઘાનિસ્તાન વિ ઓસ્ટ્રેલિયા 28 ફેબ્રુઆરી, લાહોર
દક્ષિણ આફ્રિકા વિ ઇંગ્લેન્ડ1 માર્ચ, કરાચી
ભારત વિ ન્યૂઝીલેન્ડ2 માર્ચ, દુબઇ
સેમિ ફાઇનલ 14 માર્ચ, દુબઇ
સેમિ ફાઇનલ 2 5 માર્ચ, લાહોર
ફાઇનલ9 માર્ચ, લાહોર (ભારત ક્વોલિફાય થાય તો દુબઈમાં રમાશે)
રિઝર્વ ડે10 માર્ચ

Leave a Comment