ગ્રામીણ ડાક સેવકનુ પરિણામ જાહેર 2025 : ગુજરાત પોસ્ટ વિભાગ 1203 જગ્યા ઉપર ભરતી ફોર્મ ભરવાનું શરૂ ગુજરાત પોસ્ટ ઓફિસ નોકરી કરવા ઇચ્છતા ઉમેદવાર માટે સારા સમાચાર ગુજરાત પોસ્ટ વિભાગમાં Branch postmaster (BPM), Assistant Branch Postmaster (ABPM), and Dark Sevash ની 1203 જગ્યા ઉપર ભરતી કરવામાં આવેલ છે.
ગ્રામીણ ડાક સેવકનુ પરિણામ જાહેર 2025
- ભરતી :- ગુજરાત પોસ્ટ વિભાગ
- પોસ્ટનું નામ :- ABPM, BPM,,Dark Sevak
- તારીખ :- 10/02/2025
- છેલ્લી તારીખ :-03/03/2025
ગુજરાત પોસ્ટ ભરતી વય મર્યાદા :
ગુજરાત પોસ્ટ નોટિફિકેશન જાનવર મુજબ મિનિમમ 18 વર્ષ અને વધુમાં વધુ 40 વર્ષ નક્કી કરવામાં આવેલી છે.
વય મર્યાદામાં છુટછુટા :
કેટેગરી | વય મર્યાદામાં છુટછુટા |
Schedule Caste/Scheduled Tribe (SC/ST) | 5 વર્ષ |
Other Backward Classes (OBC) | 3 વર્ષ |
Economically Weaker Sections (EWS) | છુટછુટા નથી |
Persons with Disabilities (PwD) | 10 વર્ષ |
Persons with Disabilities (PwD) + OBC | 13 વર્ષ |
Disabilities (PwD) + SC/ST | 15 વર્ષ |
શૈક્ષણિક લાયકાત :
ગ્રામીણ ડાક સેવકનુ પરિણામ જાહેર 2025 ગ્રામીની પોસ્ટ સેવક જગ્યાઓ માટે કોઈપણ માન્ય પ્રક્રિય ધોરણ 10 ગણિત અને અંગ્રેજી વિષય સાથે પાસ હોવો જરૂરી તેની સાથે કોમ્પ્યુટર કામ પણ કરવાનું નોલેજ અને સાઈડ સાયકલ ચલાવવાનું અને આવડવું જોઈએ.
અન્ય લાયકાત :
- આજીવિકાનું પૂરતું સાધન
- કોમ્પ્યુટર નોલેજ
- સાઇકલ ચલાવવાનું જ્ઞાન
આરક્ષણ:
SC/ST/OBC/PwBD/માટે ઉપલબ્ધ અનામત લાવો મેળવ્યા માગતા ઉમેદવાર.
Also Read :- 👌 👌 સ્ટાઈલમાં તમારા નામના સિગ્નેચર બનાવો ⤵️👉h
મહત્વની લીંક
નોટિફિકેશન જોવા માટે ક્લિક કરો
ગ્રામીણ ડાક સેવકનુ પરિણામ જાહેર ( ઇન્ડિયા પોસ્ટ ) માટે રિઝલ્ટ જાહેર.
ગુજરાત પોસ્ટ ભરતી માટે કેવી રીતે અરજી કરવી ?
સૌપ્રથમ ગુજરાત પોસ્ટ દ્વારા જાહેર કરેલ નોટિફિકેશન વાંચવું ત્યાર પછી જ અરજી કરવી.
જાહેરાત વાંચ્યા પછી તમારે https://indiapostgdsonline.gov.in/ ની વેબસાઈટ પર જવું.
ત્યાર બાદ રજીસ્ટ્રેશન પર ક્લિક કરી સંપૂર્ણ ફોર્મ ભરવું.
રજીસ્ટ્રેશન કર્યા પછી તમારે એપ્લાય ઓનલાઈન પર ક્લિક કરવું, એપ્લાય ઓનલાઇન પર ક્લિક કરશો એટલે તમારી સામે જે ફોર્મ આવે તેને ભરીદો (FIILL)
ત્યાર બાદ તમારે અરજી ફી ભરવાની રહેશે તે અરજી ફી ભર્યા બાદ તમારે પ્રિન્ટ આઉટ કાઢી લેવી.
1 thought on “ગ્રામીણ ડાક સેવકનુ પરિણામ જાહેર 2025, New”