સુરત મહાનગરપાલિકા ભરતી(SMC Recruitment 2024) : સુરત મહાનગરાપલિકા દ્વારા ફાયર વિભાગમાં વિવિધ પોસ્ટ માટે ભરતી બહાર પાડી છે. આ માટે એસએમસી દ્વારા રસ ધરાવતા અને લાયક ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવી છે.
SMC Recruitment 2024, સુરત મહાનગરપાલિકા ભરતી :
સુરતમાં રહેતા અને સારા પગારની નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે શહેરમાં જ નોકરી મેળવવાની સુવર્ણ તક આવી ગઈ છે. સુરત મહાનગરાપલિકા દ્વારા ફાયર વિભાગમાં વિવિધ પોસ્ટ માટે ભરતી બહાર પાડી છે. આ માટે એસએમસી દ્વારા રસ ધરાવતા અને લાયક ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવી છે. આ ભરતી માટે અરજી પ્રક્રિયા આજે 3 ડિસેમ્બર 2024થી શરુ થઈ ગઈ છે.
સુરત મહાનગરપાલિકા ભરતી માટે શૈક્ષણિક લાયકાત, વિવિધ પોસ્ટની વિગતો, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા, અરજી કરવાની છેલ્લી તારીખ, પસંદગી પ્રક્રિયા, અનુભવ સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા જોઈએ
સુરત મહાનગરપાલિકા ભરતી માટેની મહત્વની માહિતી :
- સંસ્થા : સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન (SMC)
- પોસ્ટ : ફાયર ઓફીસર સહિત વિવિધ
- વિભાગ. : ફાયર વિભાગ
- જગ્યા. : 32
- અરજી કરવાની શરુઆતની તારીખ : 03-12-2024
- અરજી કરવાની છેલ્લી તારીખ : 17-12-2024
- ક્યાં અરજી કરવી : https://www.suratmunicipal.gov.in
સુરત મહાનગરપાલિકા ભરતી પોસ્ટની વિગતો :
પોસ્ટ | જગ્યાઓ |
એડી ચીફ ફાયર ઓફીસર | 1 |
ડેપ્યુટી ચીફ ફાયર ઓફીસર | 1 |
ફાયર ઓફીસર | 9 |
સબ ઓફિસર (ફાયર) | 21 |
ટોટલ | 32 |
લિંક અને નોટિફિકેશ
શૈક્ષણિક લાયકાત :
- ઈન્સ્ટીટ્યુટ ઓફ ફાયર એન્જીનીયર્સ ભારતના સ્નાતક અથવા માન્ય યુનિવર્સિટીમાંથી કેમેસ્ટ્રી અથવા ફીઝીક્સ સાથે બી.એસસી. પાસ અને નેશનલ ફાયર સર્વિસ કોલેજ, નાગરપુર દ્વારા ચાલતો ડીવીઝનલ ઓફિસર્સ કોર્ષ પાસ
- માન્ય યુનવર્સિટીમાંથી બી.ઈ.(ફાયર)/બી.ટેક (ફાયર), બી.ઈ.(ફાયર એન્ડ સેફ્ટી)/ બી.ટેક (ફાયર એન્ડ સેફ્ટી)
વય મર્યાદા અને પગાર :
વયમર્યાદા | પગાર |
45 વષથી વધારે નહીં | પે મેટ્રીક્ષ ₹67,700-₹2,08,700 |
45 વર્ષથી વધુ નહીં | પે મેટ્રીક્ષ ₹ 56,100-₹ 1,77,500 |
35 વર્ષથી વધુ નહીં | પે મેટ્રીક્ષ ₹ 39,900-₹ 1,26,600 |
35 વર્ષથી વધુ નહીં | પે મેટ્રીક્ષ ₹35,400- ₹ 1,12,400 |