રાણકી વાવ પાટણ 2025

રાણકી વાવ પાટણ 360 ડિગ્રીમાં અદભુત નજારો | | રાણકી વાવ નો ઇતિહાસ | વર્લ

રાણકી વાવ પાટણ: રાણી કી વાવ ગુજરાત રાજ્યના પાટણ શહેરમાં આવેલી એક ઐતિહાસિક વાવ છે. આ વાવ પાટણ શહેરનું એક જોવાલાયક સ્થળ છે જેની દેશ-વિદેશના હજારો પર્યટકો મુલાકાત લે છે જે વર્તમાનમાં રૂ 100 ની નોટ છપાયેલ એક માત્ર ગુજરાતનું સ્થળ છે. અણહિલવાડ પાટણના સોલંકી વંશના ભીમદેવ પહેલાની પત્ની અને જુનાગઢ ના ચુડાસમા વંશના રાજા રા ખેંગાર ના પુત્રી રાણી ઉદયમતીએ ૧૧મી સદીના વાવનું નિર્માણ કરાવ્યું હતું.

  • રાની કી વાવ: રાણી કી વાવ (રાણીની વાવ) એ ગુજરાતના પાટણ પાસેના રોયલ સ્ટેપ વેલનું અદ્ભુત ઉદાહરણ છે, જે ઇ.સન. પુર્વે 1022 થી 1063 વચ્ચે બાંધવામાં આવ્યું હતું. તે સરસ્વતી નદીના કિનારે આવેલું છે અને 11મી સદીના રાજા ભીમદેવ I ના સ્મારક તરીકે બાંધવામાં આવ્યું હતું. રાણી કી વાવ જટિલ મારુ-ગુર્જરા સ્થાપત્ય શૈલીમાં ઊંધી મંદિર અને સાત સ્તરની સીડીઓ સાથે બાંધવામાં આવી હતી અને તે 500 કરતાં વધુ મુખ્ય શિલ્પો ધરાવે છે.

Also Read :- દર શનિવાર હનુમાન દાદા લાઈવ દર્શન અને આરતીનો લ્હાવો લો અહીંથી

રાણકી વાવ પાટણ રાણકી વાવ નો 360 ડિગ્રીમાં વિડિયો જુઓ અહીથી

રાણકી વાવ 64 મીટર લાંબી, 20 મીટર પહોળી અને 27 મીટર ઉંડી છે. ભારતમાં આ પ્રકારની સૌથી અનોખી વાવ છે. તેની દિવાલો અને સ્તંભો પર ઘણી કલાકૃતિઓ અને શિલ્પો શાનદાર રીતે કોતરવામાં આવી છે. તેમાંની મોટાભાગની કોતરણી ભગવાન રામ, વામન, નરસિંહ, મહિષાસુરમર્દિની, કલ્કી વગેરે જેવા વિવિધ સ્વરૂપોમાં ભગવાન વિષ્ણુને સમર્પિત છે.

રૂપિયાની 100ની નોટમાં ‘રાની કી વાવ’: ભારતીય રિઝર્વ બેંકે 100 રૂપિયાની નોટમાં પાટણમાં બનેલી ‘રાની કી વાવ’ દર્શાવી છે. તમે નોટ પર તેની ડિઝાઇન જોઈ શકો છો. આ હળવા જાંબલી નોંધ પર બનેલી, ‘રાની કી વાવ’ ખરેખર ઘણા ઐતિહાસિક કારણોને સમાવે છે. જો કે, આ અનોખા વારસા વિશે ઘણી રસપ્રદ બાબતો છે જે તેને વધુ ઐતિહાસિક બનાવે છે

રાણકી વાવ પાટણ 500 પાટણ સધી માતા નો વિડીયો જોવા માટે અહીં એક ક્લિક કરો

  • સામાન્ય રીતે નંદા, ભદ્રા, જયા અને વિજયા એમ ચાર પ્રકારની વાવ હોય છે. પાટણના ઇતિહાસવિદ પ્રા. મુકુંદભાઈ બ્રહ્મભટ્ટના મંતવ્ય અનુસાર રાણીની વાવ જયા પ્રકારની વાવ કહી શકાય.
  • વિમાન દ્વારા:- પાટણ થી સૌથી નજીકનું એરપોર્ટ અમદાવાદ છે. જે આશરે 125 કી.મી. દુર આવેલ છે. અમદાવાદ ઘણી ફ્લાઇટો દ્ગારા ગુજરાત અને દેશના મોટા શહેરો સાથે જોડાયેલ છે.
  • ટ્રેન દ્વારા :- પાટણ ભારતીય રેલ્વેના પશ્ચીમ રેલ્વે નેટવર્ક પર આવેલ છે. ૫ાટણ શહેર દેશના અન્ય ભાગો સાથે ઘણી ટ્રેનો દ્વારા જોડાયેલુ છે. અમદાવાદ થી પાટણ વચ્ચે દૈનિક એક્ષ્પ્રેસ અને લોકલ ટ્રેનો ચાલે છે. જેથી તમે ટ્ર્રેન મારફત ૫ણ આ સ્થળની મુલાકાત લઇ શકો છો.
  • રોડ દ્વારા:- પાટણ દેશના તમામ અન્ય ભાગો સાથે રોડ નેટવર્કથી જોડાયેલુ છે.
  • જેથી તમને કોઇ ૫ણ સ્થળેથી ૫ાટણ આવવા માટે બસો કે ટ્રાવેલ્સ સરળતાથી મળી જશે. ભારે વરસાદ/ સખત ઉનાળામાં વાવની મુલાકાત ટાળવી.
  • વિન્ટર સિઝન શ્રેષ્ઠ વાવ જોવાનો સમય: સવારે આઠ પછી. સાંજે પાંચ/ છ વાગ્યા સુધી

Leave a Comment