WhatsApp File Sharing Feature: ફાઇલ શેરિંગ માટે WhatsAppનું નવું ફીચર લોંન્ચ, બ્લ્યુટૂથ જેંવુ નવું ફીચર લોંન્ચ
WhatsApp File Sharing Feature: ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ WhatsApp હવે ફાઇલ શેરિંગ માટે એક નવું ફીચર લાવશે જે બ્લ્યુટૂથની ટેકનોલોજી જેવું હશે, હાલમાં પણ ફાઇલ્સ મોકલી જ શકાય છે પરંતુ તેમાં યુઝર્સનો ડેટા વપરાય છે. આ ફીચર હજુ ટેસ્ટિંગ સ્ટેજમાં છે. WhatsApp File Sharing Feature આ ફીચરને કારણે યુઝર્સ સરળતાથી હેવી ફાઇલ્સને ટ્રાન્સફર કરી શકશે. આ … Read more