સુરત મહાનગરપાલિકા ભરતી : જગ્યાઓ 32
સુરત મહાનગરપાલિકા ભરતી(SMC Recruitment 2024) : સુરત મહાનગરાપલિકા દ્વારા ફાયર વિભાગમાં વિવિધ પોસ્ટ માટે ભરતી બહાર પાડી છે. આ માટે એસએમસી દ્વારા રસ ધરાવતા અને લાયક ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવી છે. SMC Recruitment 2024, સુરત મહાનગરપાલિકા ભરતી : સુરતમાં રહેતા અને સારા પગારની નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે શહેરમાં જ નોકરી મેળવવાની સુવર્ણ તક … Read more